DCGI એ SII ને એન્ટી-સર્વાઈકલ કેન્સર વિરોધી રસીના ઉત્પાદન માટે મંજૂરી આપી.

  • ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) દ્વારા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ને એન્ટી-સર્વાઈકલ કેન્સર અને સ્વદેશી રીતે વિકસિત ભારતની પ્રથમ કવાડ્રીવેલેટ હ્યુમન પેપિલોમાવાયરસ રસી (QHPV) ના ઉત્પાદન માટે માર્કેટિંગ ક્લિયરન્સ આપવામાં આવ્યું.
  • સર્વાઇકલ કેન્સર સામે ભારતમાં વિકસિત આ પ્રથમ સ્વદેશી રસી છે, જે આ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે.
  • અત્રે ઉલ્લેખનીય છે કે 15-44 વર્ષની વયની સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સર એ બીજું સૌથી સામાન્ય કેન્સર છે.

DCGI grants marketing authorisation to SII’s qHPV vaccine against cervical cancer

Post a Comment

Previous Post Next Post