જમ્મુ અને કાશ્મીરમાં ટ્રાન્સજેન્ડર વેલ્ફેર બોર્ડની રચના કરવામાં આવી.

  • બોર્ડના સભ્યો તરીકે મુખ્ય સચિવ અધ્યક્ષ, વહીવટી સચિવ ગૃહ વિભાગ, વહીવટી સચિવ નાણાં વિભાગ, વહીવટી સચિવ આરોગ્ય અને તબીબી શિક્ષણ વિભાગ, વહીવટી સચિવ શાળા શિક્ષણ વિભાગ, વહીવટી સચિવ કાયદો, ન્યાય અને સંસદીય બાબતોને નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • સભ્ય સચિવ તરીકે ડાયરેક્ટર જનરલ સમાજ કલ્યાણ,કાશ્મીરને નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • સભ્યોમાં સેર અહેમદ ભાટ, એજાઝ અહેમદ, સેબદાન બડગામ, હાજી મિયા જમ્મુ અને મદન લાલનો સમાવેશ થાય છે.
J&K gets Transgender Welfare Board

Post a Comment

Previous Post Next Post