મોહમ્મદ શમી વનડેમાં સૌથી ઝડપી 150 વિકેટ લેનારો ભારતીય બોલર બન્યો.

  • ભારત માટે સૌથી ઝડપી ગતિએ 150 વિકેટ લેવાનો રેકોર્ડ અજિત અગરકરના નામે હતો.  
  • અગરકરે 97મી મેચ રમીને આ સિદ્ધિ મેળવી હતી.
  • તેને ઇંગ્લેન્ડ સામેની આ મેચમાં આ સિદ્ધિ મેળવી.
  • તેને કારકિર્દીની 80મી મેચની 79મી ઇનિંગ રમીને આ સિદ્ધિ મેળવી.
  • જોસ બટલર ODI ક્રિકેટમાં શમીનો 150મી વિકેટ બન્યો.
  • તે ભારત માટે ODI ક્રિકેટમાં 150 વિકેટ લેનારો 13મો અને 9મો ઝડપી બોલર બન્યો.
  • તેને ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 150 વિકેટ ઝડપીને વિશ્વમાં રાશિદ ખાન સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે બંનેએ 80મી વનડે રમીને આ સિદ્ધિ મેળવી હતી.
  • ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કના નામે 77 વનડેમાં સૌથી ઝડપી 150 વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ છે.
Mohammed Shami became the fastest Indian bowler to take 150 wickets in ODIs.

Post a Comment

Previous Post Next Post