ભારતના મેહુલી ઘોષ, શાહુ માનેએ મિક્સ્ડ રાઈફલમાં ગોલ્ડ જીત્યો.

  • દક્ષિણ કોરિયાના ચાંગવોનમાં આયોજિત શૂટિંગ વર્લ્ડ કપમાં 10 મીટર મિક્સ એર રાઇફલ ઇવેન્ટમાં હંગેરીના એઝ્ટર મેસ્ઝારોસ અને ઇસ્તવાન પેનીને 17-13થી પરાજય આપ્યો.
  • મેહુલી ઘોષનો પ્રથમ અને શાહુ માનેનો આ બીજો ગોલ્ડ મેડલ છે.
Mehuli Ghosh, Shahu Mane win mixed rifle gold

Post a Comment

Previous Post Next Post