લિંગ સમાનતા માટે ભારત વૈશ્વિક સ્તરે 135માં ક્રમે.

  • વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ના વાર્ષિક જેન્ડર ગેપ રિપોર્ટ 2022માં આઇસલેન્ડ પ્રથમ, બીજુ ફિનલેન્ડ, ત્રીજું નોર્વે, ચોથું ન્યુઝીલેન્ડ અને પાંચમું સ્વીડન છે.
  • 146 દેશોના સૂચકાંકમાં ફક્ત 11 દેશો ભારતથી નીચે છે જેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, કોંગો, ઈરાન અને ચાડ સૌથી ખરાબ પાંચમાં છે.
  • વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એ આંતરરાષ્ટ્રીય બિન-સરકારી અને નફાકારક સંસ્થા છે.
  • તેની સ્થાપના 24 જાન્યુઆરી 1971ના રોજ કરવામાં આવી હતી
  • તેનું મુખ્યાલય જીનીવા, સ્વિટ્ઝર્લૅન્ડમાં સ્થિત છે. 
  • WEF ડેવોસ, સ્વિટ્ઝરલેન્ડમાં યોજાતી તેની વાર્ષિક બેઠક માટે જાણીતું છે કે જેમાં વિશ્વના ટોચના ધંધા વેપાર ક્ષેત્રના આગેવાનો, આંતરરાષ્ટ્રીય રાજનેતાઓ, પસંદગી પામેલ બુદ્ધિજીવીઓ તેમજ પત્રકારો આરોગ્ય અને પર્યાવરણ સહિત, વિશ્વ દ્વારા સામનો કરવા પડતા અન્ય વિષયો પર ચર્ચા વિચારણા કરવા માટે એકઠા થાય છે. 
India ranks 135 out of 146 in Global Gender Gap Index

Post a Comment

Previous Post Next Post