મહિલા વન-ડે વર્લ્ડ કપ 2025 માટે ભારત યજમાન દેશ બનશે.

  • ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) બર્મિગહામ દ્વારા વાર્ષિક સભા દરમ્યાન વર્ષ 2024 થી 2027 દરમિયાન મહિલા ટૂર્નામેન્ટની યજમાની માટે ચાર દેશોની પસંદગી કરવામાં આવી છે જેમાં ભારત, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.
  • 2024 માં બાંગ્લાદેશ (T-20 World Cup), 2025 માં ભારત (1-Day World Cup), 2026માં ઈંગ્લેન્ડ (T-20 World Cup) અને 2027માં શ્રીલંકા (Champions Trophy (T-20)) ટૂર્નામેન્ટની યજમાની કરશે.
  • ભારતમાં પાંચમી મહિલા ICC ટૂર્નામેન્ટ રહેશે. 
  • ભારતે અત્યાર સુધી 3 વન-ડે વર્લ્ડ કપ અને 1 ટી-20 વર્લ્ડકપની યજમાની કરી છે.
India to host 2025 ICC Women’s ODI World Cup

Post a Comment

Previous Post Next Post