રશિયા દ્વારા વર્ષ 2024 પછી ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર છોડવાનો નિર્ણય લેવાયો.

  • રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસના અધ્યક્ષ યુરી બોરી સોફે આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી.  
  • યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી અને તેની વિરુદ્ધ પ્રતિબંધોને લઈને રશિયા અને પશ્ચિમ વચ્ચે વધતા તણાવ વચ્ચે આ જાહેરાત કરવામાં આવી છે.
  • રશિયા અને અમેરિકા 1998થી સ્પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત સ્પેસ સ્ટેશનમાં સાથે મળીને કામ કરી રહ્યા છે.
Russia To Quit International Space Station After 2024

Post a Comment

Previous Post Next Post