ભારતીય મહિલા બોક્સર અલ્ફિયા પઠાણ અને ગીતિકાએ ગોલ્ડ મેડલ જીત્યો.

  • આ મેડલ કઝાકિસ્તાનના નૂર-સુલ્તાનમાં યોજાયેલ ઇલોર્ડા કપમાં જીત્યો. 
  • અન્ય બે ભારતીય મહિલા બોક્સર કલાઈવાની શ્રીનિવાસન અને જમુના બોરોને સિલ્વર મેડલ મળ્યા હતા. 
  • અલ્ફિયાએ મહિલાઓની 81 કિગ્રાની ફાઇનલમાં કઝાકિસ્તાનની લજ્જત કુંગેઇબાયેવાને 5-0થી હરાવ્યું. 
  • 48 કિગ્રા વર્ગની ફાઇનલમાં ગીતિકાએ ભારતની કલાઈવાનીને 4-1થી હરાવ્યું..
  • જમુનાને 54 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર જીત્યો. જેમાં તે ઉઝબેકિસ્તાનની નિગીના ઉક્તોમોવા સામે 5-0થી હારી. 
  • ભારતે ટૂર્નામેન્ટમાં કુલ 14 મેડલ જીત્યા.
  • યુવા ભારતીય મહિલા બોક્સર અલ્ફિયા અને ગીતિકાએ વરિષ્ઠ સ્તરે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લીધો.
Indian boxers Alfiya Pathan and Gitika clinch

Post a Comment

Previous Post Next Post