પશ્ચિમ બંગાળમાં ઈન્ટરનેટ એક્સચેન્જ પોઈન્ટ્સ (IXP)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • આ પોઈન્ટસ દુર્ગાપુર અને બર્ધમાન ખાતે શરૂ કરવામાં આવ્યા છે.
  • તેનું ઉદ્ઘાટન કેન્દ્રીય રાજ્ય મંત્રી, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા રાજીવ ચંદ્રશેખરે કર્યું. 
  • આ ઈન્ટરનેટ એક્સચેન્જની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયા વિઝનના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના (MeitY) વિઝન 1000 દિવસ હેઠળની કવાયત છે.
  • જેનો ઉદ્દેશ્ય દરેક ભારતીયને ખુલ્લા, સલામત અને વિશ્વસનીય અને જવાબદાર ઈન્ટરનેટ સાથે જોડવાનો છે. 
  • નરેન્દ્ર મોદી સરકાર દ્વારા 2015 માં 'ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમ' શરૂ કરવામા આવેલ.

Internet Exchange Points (IXP) inaugurated in West Bengal.

Post a Comment

Previous Post Next Post