ત્રિપુરામાં પ્રથમ ગેસ આધારિત ચા પ્રોસેસિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા દ્વારા દુર્ગાબારી ખાતે રાજ્યના આ પ્રથમ ગેસ આધારિત ચા પ્રોસેસિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
  • ચા ઉદ્યોગ ત્રિપુરા માટે રોજગારનો મુખ્ય સ્ત્રોત છે આ યુનિટથી ચા ઉદ્યોગના વિકાસને વેગ મળશે.
Tripura CM inaugurates gas-based tea processing centres

Post a Comment

Previous Post Next Post