સ્વીડન અને ફિનલેન્ડ NATOમાં જોડાયા.

  • નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન NATO જોડાવા માટેના કરાર પર ફિનલેન્ડના વિદેશ મંત્રી પેકા હાવિસ્ટો અને સ્વીડનના વિદેશ મંત્રી એન લિન્ડેની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 
  • તુર્કી, ફિનલેન્ડ અને સ્વીડન વચ્ચે ત્રિપક્ષીય કરાર બાદ આ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 
  • નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) ના સભ્ય દેશોએ ઐતિહાસિક નોર્ડિક વિસ્તરણ સામે તુર્કીએ તેનો વીટો ઉઠાવી લીધા બાદ ફિનલેન્ડ અને સ્વીડન માટે જોડાણ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા છે. 
  • નાટોમાં ફિનલેન્ડ અને સ્વીડનનું જોડાણ યુરોપીયન સુરક્ષામાં સૌથી મોટા ફેરફાર કરશે અને પડોશી યુક્રેન પર તેના આક્રમણને પગલે રશિયાની વ્યૂહાત્મક અલગતામાં વધારો કરશે.
Canada swiftly ratifies protocol for Finland, Sweden to join NATO

Post a Comment

Previous Post Next Post