મેરિના વ્યાજોસ્કાને પ્રતિષ્ઠિત ફિલ્ડ્સ મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી.

  • આ મેડલ ગણિતમાં વિશિષ્ટ ઉપલબ્ધિઓ માટે આપવામાં આવે છે. 
  • તેમની સાથે અન્ય ત્રણ લોકોને પણ આ સન્માન આપવામાં આવશે. 
  • ફિલ્ડ્સ મેડલને ગણિતમાં નોબેલ પુરસ્કાર ગણવામાં આવે છે. 
  • તેઓને આ મેડલ આઠ-પરિમાણીય માળખામાં એકસમાન ગોળાઓને ખૂબ જ કોમ્પેક્ટ સ્થિતિમાં મૂકવા માટે આપવામાં આવશે. 
  • તેઓ હાલ સ્વિસ ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં કાર્યરત છે. 
  • અન્ય વિજેતાઓમાં જિનીવા યુનિવર્સિટીના ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી હ્યુગો ડુમિનિલ-કોપિન, પ્રિન્સટનના કોરિયન-અમેરિકન ગણિતશાસ્ત્રી જુન હુહ અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના બ્રિટિશ ગણિતશાસ્ત્રી જેમ્સ મેનાર્ડનો સમાવેશ થાય છે.
  • 40 વર્ષથી ઓછી વયના ગણિતશાસ્ત્રીઓને દર ચાર વર્ષે ફીલ્ડ્સ મેડલ આપવામાં આવે છે.
Ukrainian Mathematician Second Woman to Win Prestigious Mathematics Prize

Post a Comment

Previous Post Next Post