ચીનમાં આયોજિતવિશ્વ હાફ મેરેથોન ચેમ્પિયનશિપ રદ કરવામાં આવી.

  • આ મેરાથોન ચીનમાં કોવિડ 19ના કેસો વધતા રદ કરવામાં આવી છે. 
  • આ મેરાથોન ચીનના યાંગઝોઉં શહેરમાં થવાની હતી. 
  • તેના સ્થાને શહેરને 2027માં વર્લ્ડ રોડ રનિંગ ચેમ્પિયનશિપની યજમાની આપવામાં આવી છે.
World half-marathon championships cancelled over COVID-19

Post a Comment

Previous Post Next Post