WHO એ મંકીપોક્સને પગલે વૈશ્વિક ઇમરજન્સીની જાહેરાત કરી.

  • World Health Organization (WHO) દ્વારા મંકીપોક્સ વાયરસના કેસની સંખ્યા વધતા આ જાહેરાત કરવામાં આવી છે. 
  • વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ વાયરસને મહામારીમાં તબદિલ થવાની શક્યતાઓ પણ દર્શાવી છે તેમજ તેને રોકવાના પગલા લેવા માટે વિવિધ દેશોને તાકીદ કરી છે. 
  • WHO મુજબ ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 75 દેશોમાં લગભગ 16,000થી વધુ કેસ નોંધાયા છે. 
  • આફ્રિકામાં મંકીપોક્સ વાયરસને લીધે પાંચ લોકોના મૃત્યું થયા હોવાનું પણ સામે આવ્યું છે. 
  • વર્ષ 2022માં કુલ કેસમાંથી લગભગ 80% કેસ ફક્ત યુરોપમાં જ નોંધાયા છે.
WHO declared monkeypox a global emergency.

Post a Comment

Previous Post Next Post