- આ સંશોધન રાષ્ટ્રીય મહાસાગર પ્રોદ્યોગિકી સંસ્થા (National Institute of Ocean Technology - NIOT), ચેન્નાઇ દ્વારા કરાયું છે.
- Saline Water Lantern નામથી ઓળખાતા આ ફાનસનું લોન્ચિંગ કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ દ્વારા કરાયું છે.
- આ ફાનસને 'રોશની' નામ અપાયું છે.
- ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઓડિશા રાજ્ય સરકારે પોતાના રાજ્યમાં ચક્રવાત અને પૂરથી લોકોને બચાવવાના પ્રયાસો માટે NIOT, ચેન્નાઇ સાથે કરાર કર્યા છે.
