કેન્યાની રાષ્ટ્રપતિ ચુંટણીમાં વિલિયમ રુટોનો વિજય થયો.

  • વિલિયમ રુટોએ આ ચુંટણીમાં લગભગ 50.49% જેટલા મત મેળવ્યા છે. 
  • અગાઉ તેઓ 9 વર્ષથી કેન્યાના ઉપ-રાષ્ટ્રપતિ હતા. 
  • તેઓએ પોતાના પ્રતિસ્પર્ધી તેમજ પાંચ વારના રાષ્ટ્રપતિ પદના દાવેદાર રૈલા ઓડિંગા સામે વિજય મેળવ્યો છે.
William Ruto wins presidential poll

Post a Comment

Previous Post Next Post