- ભવિષ્યમાં થનારા સંભવિત બાયોલોજિકલ હુમલાઓને ધ્યાને લઇ સરકાર દ્વારા આ પ્રકારના કેન્દ્ર બનાવાશે.
- કેન્દ્ર સરકાર દ્વારા આ માટે હાલ બે સેન્ટર બનાવવામાં આવશે જેમાં કુલ 100 લોકોને સારવાર આપી શકાશે.
- આ બન્ને સેન્ટર તમિલનાડુના ચેન્નાઇ સ્થિત સ્ટેનલે મેડિકલ કોલેજ ખાતે તેમજ હરિયાણાના ઝજ્જર ખાતે બનાવાશે.
- આ માટે કેન્દ્ર સરકાર દ્વારા રુ. 230 કરોડનું ભંડોળ ફાળવાયું છે.