- આ સફળતા વિજ્ઞાનીઓને એક રિસર્ચ દરમિયાન મળી છે જેમાં ત્રણ મૃત કિડની ડોનરના લોહીના પ્રકારને સફળતાપૂર્વક બદલાવામાં આવ્યો હતો.
- આ સફળતા બાદ કિડની ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન થનારી સમસ્યાનું નિરાકરણ થવાની આશા જાગી છે.
- આ પ્રકારની સમસ્યા ખાસ લઘુમતી સમુદાયમા થતો હોય છે કેમકે તેઓ ટ્રાન્સપ્લાન્ટ માટે મોટા ભાગે શ્વેત દર્દીની તુલનામાં વધુ એક વર્ષ રાહ જુએ છે.
- આ પ્રકારના લઘુમતી સમુદાયના લોકોમાં બ્લડ ગ્રૂપ બી હોવાની સંભાવના વધુ હોય છે જ્યારે ડોનર રેટ ઓછો હોય છે.
