ભારતના શેરબજાર રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની વયે નિધન.

  • તેઓ શેરબજારમાં રોકાણકાર તરીકે ખુબ પ્રસિદ્ધ હતા તેમજ તેઓને 'ભારતના વૉરેન બફેટ' તરીકેની ઉપમા અપાઇ હતી. 
  • થોડા સમય પહેલા તેઓએ 'અકાસા' નામથી એક એરલાઇન્સ કંપની ખોલી હતી જે ઓછા દર પર યાત્રીઓને સુવિધા આપવા બાબતે ચર્ચામાં છે.
Big Bull Rakesh Jhunjhunwala passes away at 62

Post a Comment

Previous Post Next Post