- આ અભ્યાસ શાંઘાઇ સહયોગ સંગઠન (SCO) દ્વારા યોજાનાર છે જેમાં ભારત અને પાકિસ્તાનની સેનાઓ પણ ભાગ લેનાર છે.
- એવુ પ્રથમવાર બનશે કે પાકિસ્તાન અને ભારતની સૈન્ય ટુકડીઓ સાથે મળીને આતંકવાદ રોકવા માટે અભ્યાસ કરશે.
- SCOની આ વર્ષે ભારત અધ્યક્ષતા કરી રહ્યું છે જેને પગલે આ અભ્યાસ ઑક્ટોબર મહિનામાં હરિયાણાના માનેસર ખાતે યોજવામાં આવશે.