પંજાબમાં 'એક ધારાસભ્ય, એક પેન્શન' કાયદો લાગૂ કરાયો.

  • આ કાયદાને પંજાબ વિધાનસભા બાદ રાજ્યના રાજ્યપાલની મંજૂરી પણ મળી ચૂકી છે. 
  • આ કાયદા બાદ પંજાબમાં પૂર્વ તેમજ ચાલુ તમામ ધારાસભ્યોને પોતાના દરેક કાર્યકાળને બદલે ફક્ત એક જ પેન્શન અપાશે.
Punjab govt implements ‘one MLA, one pension’

Post a Comment

Previous Post Next Post