સમગ્ર દેશના 75 શહેરોમાં આજથી 'ફ્રીડમ વૉલ' બનાવવાની શરુઆત થશે.

  • આ વૉલ દ્વારા સ્વતંત્રતા સેનાનીઓની સ્મૃતિને અમર બનાવવાનો પ્રયાસ કરાશે. 
  • આ વૉલની શરુઆત શ્રીનગરના લાલ ચોકથી કરવામાં આવશે જેમાં જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી તેમજ ગુજરાતથી અરુણાચલ પ્રદેશના કુલ 75 શહેરોનો સમાવેશ કરવામાં આવશે. 
  • ફ્રીડમ વૉલ પર લગભગ 1000 સ્વતંત્રતા સેનાનીઓના નામ લખવામાં આવશે તેમજ તેની બાજુમાં 100 ફૂટ ઊંચો તિરંગો પણ લહેરાવાશે. 
  • આ 1000 સ્વતંત્રતા સેનાનીઓમાં સુભાષચંદ્ર બોઝ, મંગલ પાંડે, ભગત સિંહ, રાણી લક્ષ્મીબાઇ, બાલ ગંગાધર તિલક સહિતના સેનાનીઓનો સમાવેશ કરવામાં આવશે.
Freedom Wall

Post a Comment

Previous Post Next Post