ભારત અને મલેશિયાના એરફોર્સ દ્વારા 'ઉદારશક્તિ' અભ્યાસ યોજાશે.

  • આ અભ્યાસ મલેશિયાના કુઆન્ટાનના RMAF બેઝ ખાતે યોજાશે જેમાં ભારતીય વાયુ સેનાના Su-30 MKI અને C-17 એરક્રાફ્ટ ભાગ લેશે. 
  • આ અભ્યાસ કુલ ચાર દિવસ ચાલનાર છે જેમાં બન્ને એરફોર્સ વચ્ચે અલગ અલગ ડ્રિલ કરવામાં આવશે. 
  • આ સિરિઝનો પ્રથમ અભ્યાસ વર્ષ 2018માં યોજાયો હતો.
Udarashakti

Post a Comment

Previous Post Next Post