12 ઑગષ્ટ: આંતરરાષ્ટ્રીય યુવા દિવસ

  • આ દિવસ મનાવવાની શરુઆત વર્ષ 2000થી થઇ હતી જેના માટે 17 ડિસેમ્બર, 1999ના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સહમતી દર્શાવાઇ હતી. 
  • આ દિવસ મનાવવા માટેનો પ્રસ્તાવ 1998ના વિશ્વ સંમ્મેલનમાં મુકવામાં આવ્યો હતો. 
  • આ દિવસ મનાવવાનો ઉદેશ્ય વિશ્વની સામાજિક, આર્થિક અને રાજનીતિક ગતિવિધિઓમાં યુવાઓની ભૂમિકા અને ભાગીદારી વધારવાનો છે. 
  • આંતરરાષ્ટ્રીય યુવા દિવસ 2022ની આ વર્ષની થીમ Intergenerational Solidarity: Creating a world for all ages રાખવામાં આવી છે.
International Youth Day

Post a Comment

Previous Post Next Post