અમેરિકા અને જાપાન સહિત પાંચ દેશોએ 'સુપર ગરુડ શીલ્ડ' અભ્યાસમાં ભાગ લીધો.

  • આ યુદ્ધ અભ્યાસ હિંદ પ્રશાંત ક્ષેત્રમાં યોજાયો હતો જેમાં ઇન્ડોનેશિયા, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરના પાંચ હજારથી વધુ સૈનિકોએ ભાગ લીધો હતો. 
  • વર્ષ 2009માં આ અભ્યાસની શરુઆત બાદનો આ સૌથી મોટો યુદ્ધ અભ્યાસ હતો. 
  • આ અભ્યાસમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, ભારત, મલેશિયા, દક્ષિણ કોરિયા, ન્યૂઝીલેન્ડ, પાપુઆ ન્યૂ ગિનિ અને પૂર્વી તિમોર સહિતના દેશોએ પોતાના પર્યવેક્ષક મોકલ્યા હતા.
Indonesia, US & allies carryout live-fire drill

Post a Comment

Previous Post Next Post