- 'કૌશલ્યા - ધ સ્કિલ યુનિવર્સિટી' નામની આ યુનિવર્સિટી ગુજરાતના ગાંધીનગર ખાતે શરુ કરાશે જે ડ્રોન તાલીમ માટે DGCA દ્વારા માન્ય ભારતની રાજ્યકક્ષાની પ્રથમ યુનિવર્સિટી છે.
- આ યુનિવર્સિટીમાં ડ્રોન પાઇલટ માટેની ટ્રેનીંગની વ્યવ્સ્થા, રાજ્યના 50 ચિહ્નિત આઇટીઆઇમાં ડ્રોન અંગેની તાલીમ, ડ્રોન સંબંધિત મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ માટેના કોર્સ સહિતની તાલીમ અને સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.