- Directorate General of Foreign Trade (DGFT) દ્વારા પ્રસિદ્ધ માહિતી મુજબ ગુજરાત રાજ્ય નિકાસના મામલે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પર પહોંચ્યું છે.
- આ જ બાબતમાં વિવિધ જિલ્લાઓમાંથી થતા એક્સપોર્ટ મામલે સુરત જિલ્લો સમગ્ર દેશમાં બીજા ક્રમ પર છે.
- DGFT કેન્દ્રના કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મંત્રાલય હેઠળ કામ કરે છે જે વિદેશમાં વેપારની બાબતોનું ધ્યાન રાખે છે.