ફીફા દ્વારા ફૂટબોલ વર્લ્ડ કપ 21ને બદલે 20 નવેમ્બરે શરુ કરવાનો નિર્ણય લેવાયો.

  • આ વર્લ્ડ કપ આજથી 100 દિવસ બાદ આરબ ક્ષેત્રમાં યોજાશે. 
  • આ વર્ષનો વર્લ્ડ કપ ઇતિહાસનો સૌથી ટૂંકો ફીફા વર્લ્ડ કપ હશે જે ફક્ત 29 દિવસમાં જ પૂર્ણ થશે. 
  • આ વર્લ્ડકપમાં 32 દેશો વચ્ચે જંગ થશે જે જુદા જુદા આઠ સ્ટેડિયમમાં યોજાનાર છે.
FIFA World Cup

Post a Comment

Previous Post Next Post