- આ સિદ્ધિ તેણે ઇંગ્લેન્ડમાં ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટમાં નોંધાવી છે જેમાં તેણે ક્રિકેટની સૌથી નાની ફોર્મેટમાં 600 વિકેટ લીધી છે.
- બ્રાવો સિવાય એકપણ બોલર 500 વિકેટ સુધી પહોંચી શક્યો નથી.
- સૌથી વધુ વિકેટ લેવા બાબતમાં બ્રાવો બાદ અફઘાનિસ્તાનનો રાશિદ ખાન (466 વિકેટ), વેસ્ટ ઇન્ડિઝનો સુનીલ નરૈન (460), સાઉથ આફ્રિકાનો ઇમરાન તાહીર (451) તેમજ બાંગ્લાદેશના સાકિબ અલ હસન (418)નો સમાવેશ થાય છે.