HomeCurrent Affairs ફ્રાન્સના ડાઇવરે ડીપ-ડાઇવિંગમાં સાતમી વાર રેકોર્ડ તોડ્યો. byTeam RIJADEJA.com -August 13, 2022 0 આ સિદ્ધિ ફ્રાન્સના ડાઇવર આર્નોડ જેરાલ્ડે પ્રાપ્ત કરી છે જેમાં તે સમુદ્રમાં 393 ફૂટની ઊંડાઇ સુધી (લગભગ 120 મીટર) નીચે ગયો હતો. આ ડાઇવ પુરી કરવા માટે તેણે ત્રણ મિનિટ 34 સેકન્ડનો સમય લીધો હતો. આ ડાઇવ તેણે ઓક્સિજન સિલિન્ડર વિના મારી હતી! Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter