- તેઓએ અનેક કન્ન્ડ ફિલ્મી ગીતો માટે પોતાનો અવાજ આપ્યો હતો.
- તેઓને કાડુ કુડુરે ફિલ્મના પોતાના ગીત 'કાડુ કુડુરે ઓડી બંદિતા' માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
- તેઓ કોઇ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર પ્રથમ કન્ન્ડ ગાયક હતા. - ગાયક સિવાય તેઓ સંગીતકાર, વકીલ અને નોટરી પણ હતા.
- તેઓને વર્ષ 1978માં બેસ્ટ મેલ પ્લેબેક સિંગર માટે નેશનલ ફિલ્મ એવોર્ડ, વર્ષ 2006માં કન્ન્ડ કમ્પુ એવોર્ડ તેમજ 2009માં સુંદરશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો.