ચીન અને નેપાળ ટ્રાન્સ-હિમાલય નેટવર્ક બનાવવા માટે સહમત થયા.

  • બન્ને દેશો દ્વારા ટ્રાન્સ-હિમાલયી મલ્ટી ડાયમેન્શનલ કનેક્ટિવિટી નેટવર્ક માટે ટૂંક સમયમાં સર્વેક્ષણ કરવામાં આવશે. 
  • આ પ્રોજેક્ટ દ્વારા તિબ્બેટમાં કેયરોંગને કાઠમંડૂ સાથે જોડવામાં આવશે. 
  • અગાઉ વર્ષ 2018માં ચાઇના રેલ્વે ફર્સ્ટ સરવે એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ (CRFSDI) દ્વારા આ પ્રસ્તાવિત 121 કિ.મી. રેલ માર્ગનું અધ્યયન કરાયું હતું. 
  • વર્ષ 2019માં પણ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ માટે નેપાળ સાથે સમજૂતી કરાર કર્યા હતા. 
  • આ સમગ્ર પ્રોજેક્ટ માટે ચીન નેપાળને 15 અરબ રુપિયાનું ભંડોળ આપશે.
China and Nepal agree to build trans-Himalayan rail network

Post a Comment

Previous Post Next Post