દેશના 75માં સ્વાતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અરવલ્લી જિલ્લામાં થશે.

  • આ ઉજવણી અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે કરવામાં આવશે. 
  • આ સિવાય વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય કચ્છ ખાતે તેમજ 24 જિલ્લાઓમાં મંત્રી મંડળના સભ્યોના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.
75th Independence Day will be held in Aravalli district.

Post a Comment

Previous Post Next Post