- તેણીએ મોનાકો ડાયમંડ લીગની 100 મીટર ઇવન્ટમાં 10.62 સેકન્ડના સમય સાથે દોડીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
- આ યાદીમાં પ્રથમ સ્થાન પર અમેરિકાની ફ્લોરેન્સ જોયનર છે જેણે 100 મીટર રેસ 10.49 સેકન્ડમાં પુરી કરેલ છે.
- મોનાકો ડાયમંડ લીગની આ સ્પર્ધામાં ભારતીય લોન્ગ જમ્પર મુરલી શ્રીશંકરે ડેબ્યૂ મેચમાં 7.94 મીટરની છલાંગ લગાવી છ્ઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.