કર્ણાટક હાઇકોર્ટે રાજ્યમાં ACBની રચનાનો આદેશ રદ્દ કર્યો.

  • કર્ણાટક રાજ્યમાં વર્ષ 2016માં એસીબીની રચના કરવામાં આવી હતી જેને રચનાના બે દિવસ બાદ જ હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. 
  • કોર્ટે એસીબીના તમામ કેસને લોકાયુક્તને ટ્રાન્સફર કર્યા છે તેમજ એસીબીના તમામ કર્મચારીઓને પણ લોકાયુક્તમાં સામેલ કરાયા છે. 
  • જસ્ટિસ બી. વિરપ્પાની બેન્ચે એસીબીની રચનાને ગેરબંધારણીય ગણાવી તેની રચનાને રદ્દ કરી છે.
Karnataka High Court sets aside creation of Anti-Corruption Bureau

Post a Comment

Previous Post Next Post