રશિયાએ ઇરાનના જાસુસી ઉપગ્રહ 'ખય્યામ'ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો.

  • આ ઉપગ્રહને રશિયાએ કઝાકિસ્તાનમાં આવેલ પોતાના લોન્ચિંગ સેન્ટર પરથી લોન્ચ કર્યો હતો. 
  • આ ઉપગ્રહનું નામ ફારસી વૈજ્ઞાનિક ઉમર ખય્યામમાં નામ પરથી રખાયું છે. 
  • ઇરાને આ ઉપગ્રહનો ઉપયોગ ફક્ત પોતાના દેશના પર્યાવરણ માટે જ કરવાની ખાતરી આપી છે.
Russia successfully launches Iranian spy satellite Khayyam

Post a Comment

Previous Post Next Post