ઇસરોએ પ્રથમ થ્રી-ડી વર્ચ્યુઅલ સ્પેસ મ્યુઝિયમ લોન્ચ કર્યું.

  • આ મ્યુઝિયમને SPARK નામ અપાયું છે જે એક ડિજિટલ કન્ટેન્ટ છે. 
  • આ મ્યુઝિયમમાં ઇસરોના ઇતિહાસ તેમજ તેની સફળતાઓને દર્શાવવામાં આવી છે. 
  • આ સિવાય આ મ્યુઝિયમમાં વિવિધ મિશનની વાર્તાઓ, રોકેટ, સેટેલાઇટ તેમજ અન્ય વૈજ્ઞાનિક મિશનની માહિતી મુકવામાં આવી છે.
ISRO launches first 3-D virtual space museum.


Post a Comment

Previous Post Next Post