ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ.

  • વર્ષ1947માં ભારત બ્રિટિશ સરકારથી આઝાદ થયું હતું. 
  • આ આઝાદી ભારતને ધાર્મિક આધાર પર વિભાજિત કરીને આપવામાં આવી હતી જેને પગલે ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રોના સર્જન થયા હતા. 
  • આઝાદી પહેલાના 14 ઑગષ્ટના દિવસને ગયા વર્ષે જ ભારત સરકાર દ્વારા 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' તરીકે જાહેર કરાયો હતો જે દિવસે ભારત અને પાકિસ્તાનના ભાગલા દરમિયાન લાખો લોકોના મૃત્યું થયા હતા. 
  • 15મી ઑગષ્ટ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. 
  • ઉલ્લેખનીય છે કે 15 ઑગષ્ટ, 1947 પહેલા પણ ભારતમાં 1929માં લાહોર ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પૂર્ણ સ્વરાજની ઘોંષણા કરીને 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ ઘોષિત કર્યો હતો. 
  • કોંગ્રેસ દ્વારા 1930 થી 1950 સુધી 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તરીકે મનાવાયો હતો. 
  • ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા ગયા વર્ષે 75માં સ્વાતંત્રતા દિવસથી એક વર્ષ સુધી 'આઝાદી કા અમૃત મહોત્સવ' હેઠળ સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
76th independence day

Post a Comment

Previous Post Next Post