- ગૃહમંત્રી અમિત શાહ, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુર અને રાજ્યમંત્રી એલ. મુરૂગન દ્વારા દિલ્હી ખાતે સિરિયલ "સ્વરાજ-ભારતનાં સ્વતંત્રતા સંગ્રામ"ની સમગ્ર ગાથાની શરૂઆત કરાવી.
- ગયા મહિનાની 15મીએ સિરિયલનો પ્રોમો લોન્ચ કરવામાં આવ્યો હતો.
- 14મી ઓગસ્ટથી દૂરદર્શન ઉપરથી પ્રસારિત થનાર 75 એપિસોડની આ સિરિયલમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સ્વાતંત્ર્ય સંગ્રામના વીરોના યોગદાનને ઉજાગર કરવામાં આવશે.
- આ સિરિયલ ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર પણ પ્રસારિત થશે.