દીવ, દમણ અને દાદરા નગર હવેલી 100% ઘરોમાં નળની સુવિધા મેળવનાર પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા.

  • અહીની પંચાયતોએ ગ્રામ સભા યોજીને પોતાના ગામને 'હર ઘર નળ' યોજના તરીકે જાહેર કર્યું છે. 
  • આ યોજના દ્વારા સિલ્વાસાના છેવાડાના વિસ્તારો સહિતના વિસ્તારોમાં પાઇપલાઇન નાખીને પાણી પહોંચતુ કરાયું છે. 
  • ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા વર્ષ 2024 સુધીમાં દેશના દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું લક્ષ્ય રખાયું છે.
Dadra and Nagar Haveli & Daman, Diu the 1st UT in the country


Post a Comment

Previous Post Next Post