કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં બિનકાશ્મીરીઓને મતાધિકાર અપાયો.

  • ભારતના બંધારણના અનુચ્છેદ 370 નાબૂદ કરીને જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યના દરજ્જામાંથી બહાર કરી અહી પ્રથમવાર ચૂંટણી યોજાવા જઇ રહી છે. 
  • આ ચૂંટણીઓમાં જમ્મુ કાશ્મીરના બિન-કાશ્મીરી લોકો પણ મત આપી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 
  • આ નિર્ણય બાદ જમ્મુ કાશ્મીરમાં લગભગ 25 લાખ જેટલા નવા મતદાતાઓ જોડાશે જેમાં સૌથી વધુ સુરક્ષા દળના જવાનો તેમજ પ્રવાસી શ્રમિકો હશે. 
  • ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જમ્મુ કાશ્મીરના સીમાંકન બાદ વિધાનસભાની બેઠક વધારીને 90 કરવામાં આવી હતી.
Uproar in Kashmir as India allows voting rights to non-locals

Post a Comment

Previous Post Next Post