તિબેટના ધર્મગુરુ દલાઇ લામાને "dPal rNgam Duston" સન્માન આપવામાં આવ્યું.
byTeam RIJADEJA.com-
0
આ સન્માન લદ્દાખનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.
આ પુરસ્કાર તેઓને લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (LAHDC) દ્વારા માનવતાની સેવાના ક્ષેત્રમાં ખાસ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ માટે તેમના યોગદાનને માન્યતા આપવા માટે એનાયત કરવામાં આવ્યો.