29 જુલાઈ, 2022 પૃથ્વી પરનો સૌથી ટૂંકો દિવસ તરીકે નોંધાયો.

  • પૃથ્વીએ તેની ધરી પર પૂર્ણ પરિભ્રમણના પ્રમાણભૂત 24 કલાક કરતાં 1.59 મિલીસેકન્ડ ઓછો સમયમાં પૂર્ણ કરીને નવો રેકોર્ડ બનાવ્યો.
  • પૃથ્વીએ 2020માં સૌથી ટૂંકો મહિનો રેકોર્ડ કર્યો હતો અને તે વર્ષનો 19 જુલાઈ એ અત્યાર સુધીના સૌથી ટૂંકા દિવસ તરીકે નોંધવામાં આવ્યો હતો.  
  • 19 જુલાઈ, 2020 ના રોજ પૃથ્વીએ તેનું પરિભ્રમણ પ્રમાણભૂત 24-કલાકના દિવસ કરતાં 1.47 મિલિસેકન્ડ ઓછા સમયમાં પૂર્ણ કર્યું હતું.
  • 2021માં પૃથ્વીનો સૌથી ટૂંકો દિવસ 2020માં તેના સૌથી ટૂંકા દિવસ કરતાં લાંબો હતો.
Shortest Day

Post a Comment

Previous Post Next Post