ઇંગ્લેન્ડની મહિલા ફૂટબોલ ટીમે "મહિલા યુરો 2022"નું ફાઇનલ ટાઇટલ જીત્યું.

  • જેમાં તેણે જર્મનીને 2-1થી પરાજય આપ્યો.
  • 1966 પછી આ પ્રથમ વખત છે જ્યારે ઇંગ્લેન્ડે આંતરરાષ્ટ્રીય ટ્રોફી જીતી હોય.
  • તેણે આઠ વખતની ચેમ્પિયન જર્મનીને હરાવીને પ્રથમ વખત યુરો કપ જીત્યો હતો.
England win Women's Euro 2022

Post a Comment

Previous Post Next Post