ભારત અને ફ્રાન્સ દ્વારા નૌકાકવાયત હાથ ધરવામાં આવી.

  • આ બે દિવસીય કવાયત ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં યોજાઇ.  
  • રશિયન નિર્મિત ભારતીય નૌકા જહાજ (INS) તારકશે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ફ્રેન્ચ નૌકા જહાજો સાથે મેરીટાઇમ પાર્ટનરશિપ એક્સરસાઇઝ (MPX)માં ભાગ લીધો હતો.
  • INS તારકશ ભારતીય નૌકાદળ દ્વારા ઓર્ડર કરાયેલા તલવાર વર્ગના યુદ્ધ જહાજોની બીજી બેચનો એક ભાગ છે. 
India, France conducted a two-day naval exercise in the Atlantic Ocean

Post a Comment

Previous Post Next Post