રાષ્ટ્રપતિ દ્વારા સુરેશ.એન.પટેલની CVC તરીકે નિયુક્ત કરવામાં આવી.

  • તેઓ આ વર્ષે જૂનથી કાર્યકારી સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર (CVC) તરીકે ફરજ બજાવી રહ્યા છે.  
  • આ પદ ખાલી પડ્યાના એક વર્ષ પછી તેઓની નિયુક્તિ કરવામાં આવી છે.  
  • એપ્રિલ 2020 સુધી, તેઓ આંધ્ર બેંકના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હતા.
  • ભૂતપૂર્વ IAS અધિકારી સંજય કોઠારીનો કાર્યકાળ પૂરો થયા બાદ તેઓએ 24 જૂનથી કાર્યકારી CVC તરીકે કાર્યભાર સંભાળ્યો.
  • CVC ની નિમણુક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે જેના નામની ભલામણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવે છે..
Suresh N. Patel sworn in as Central Vigilance Commissioner

Post a Comment

Previous Post Next Post