- ભારતીય સેના અને ઓમાનની રોયલ આર્મી ટુકડીઓ વચ્ચે "અલ નજહ-IV"ની ચોથી આવૃત્તિ 01 થી 13 ઓગસ્ટ 2022 સુધી ચાલશે.
- આ કવાયત મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જ (રાજસ્થાન) ના ફોરેન ટ્રેનિંગ નોડ ખાતે આયોજિત કરવામાં આવી.
- સંયુક્ત લશ્કરી કવાયત અલ નજાહની અગાઉની આવૃત્તિ 12 થી 25 માર્ચ 2019 દરમિયાન મસ્કતમાં યોજાઈ હતી.
- સંયુક્ત સૈન્ય કવાયતનો ઉદ્દેશ્ય ભારતીય સેના અને ઓમાનની રોયલ આર્મી વચ્ચે સંરક્ષણ સહયોગના સ્તરને વધારવાનો છે.