- આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુંબઇ ખાતે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કર્યું હતું.
- આ મહોત્સવ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અને પી. એલ. દેશપાંડે મહારાષ્ટ્ર કલા અકાદમી દ્વારા સંયુક્ત રુપે કરાયું છે જેનો ઉદેશ્ય ભારતના સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલી આપવાનો છે.
- આ મહોત્સવમાં આઇ એમ સુભાષ, ગાંધી-આંબેડકર, અગસ્ત ક્રાંતિ, તિલક અનિ અગરકર તેમજ રંગ દે બસંતી ચૌલા જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે.