પાપુઆ ન્યૂ ગિનિના વડાપ્રધાન તરીકે જેમ્સ મેરાપે ફરીવાર ચૂંટાયા.

  • પાપુઆ ન્યૂ ગિનિ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય ચુંટણીમાં તેઓએ બહુમત પ્રાપ્ત કર્યો હતો. 
  • અગાઉ તેઓએ મે, 2019માં પણ આ ચુંટણીમાં વિજય મેળવ્યો હતો.
  • પાપુઆ ન્યૂ ગિનિની રાજધાની પોર્ટ મોરેસ્બી છે તેમજ ત્યાનું ચલણ કિના છે.
papua-new-guineas-new-parliament-returns-marape-as-pm

Post a Comment

Previous Post Next Post