- તેણીએ વર્ષ 1995માં પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી.
- પોતાની કારકિર્દી દરમિયાન તેણીએ 1999, 2002, 2008, 2012, 2013 અને 2014 એમ કુલ છ વાર યુએસ ઓપન ખિતાબ જીત્યો હતો.
- આ સિવાય તેણી 23 વાર ગ્રાન્ડ સ્લેમ વિજેતા પણ રહી ચૂકી છે.
- ઓલિમ્પિક્સ ગેમ્સમાં તેણીએ વર્ષ 2000, 2008, 2012માં કુલ ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા.